નીચેના વિકલ્પોમાંથી એવી પ્રક્રિયા(ઓ) પસંદ કરો,જેના માટે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એ પ્રમાણિત સર્જન એન્થાલ્પીને સમાન હોય.
$(1)$ $\frac{3}{2} O_{2(g)} \rightarrow O_{3(g)}$
$(2)$ $\frac{1}{8} S_{8(s)} + O_{2(g)} \rightarrow SO_{2(g)}$
$(3)$ $2 H_{2(g)} + O_{2(g)} \rightarrow 2 H_2O_{(l)}$
$(4)$ $2 C_{(g)} + 3 H_{2(g)} \rightarrow C_2H_{6(g)}$

  • A
    $(1), (2)$
  • B
    $(1), (3)$
  • C
    $(1), (4)$
  • D
    $(2), (3)$

Explore More

Similar Questions

$HCl$ દ્વારા $NaOH$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-55.84 \, kJ/mol$ છે અને $HCl$ દ્વારા $NH_4OH$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-51.34 \, kJ/mol$ છે. $NH_4OH$ ની આયનીકરણ એન્થાલ્પી ..... $kJ/mol$ છે.

$298 \ K$ તાપમાને કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા $-110.5 \ kJ/mol$ છે. તો $298 \ K$ અને અચળ કદે કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા ............... $kJ/mol$ છે. ($.73$ માં)

Difficult
View Solution

$0.5 \ mol$ $HNO_3$ અને $0.2 \ mol$ $KOH$ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણ ઉષ્મા $=$ ...... $kJ$ થાય.

જો બેન્ઝીન $(l)$,કાર્બન $(s)$ અને હાઇડ્રોજન $(g)$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $Q_1$,$Q_2$ અને $Q_3$ હોય,તો બેન્ઝીનની સર્જન એન્થાલ્પી કેટલી થશે?

Difficult
View Solution

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા પદાર્થ માટે પ્રમાણિત મોલર એન્થાલ્પી ઓફ ફોર્મેશનનું મૂલ્ય સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo