ક્રોમેટોગ્રાફી એ એવી તકનીક છે જેનો ઉપયોગ એવા દ્રાવ્યોને અલગ કરવા માટે થાય છે જે

  • A
    એક જ દ્રાવકમાં ઓગળે છે
  • B
    જુદી જુદી માત્રામાં અધિશોષિત (adsorbed) થાય છે
  • C
    એક જ ઝડપે શોષાય છે
  • D
    જલીય માધ્યમમાં દ્રાવ્ય હોય છે

Explore More

Similar Questions

નીચેનાના અલગીકરણ માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરશો?
$(a)$ પાણીમાંથી તેલ.
$(b)$ ચામાંથી ચાની પત્તી.
$(c)$ રેતીમાંથી લોખંડની પિન.
$(d)$ ફોતરામાંથી ઘઉંના દાણા.
$(e)$ પાણીમાં નિલંબિત ઝીણા કાદવના કણો.

સ્ફટિકીકરણ (crystallisation) ની પદ્ધતિ દ્વારા કેવા પ્રકારના મિશ્રણોને અલગ કરવામાં આવે છે?

હવામાંથી વિવિધ વાયુઓ કેવી રીતે મેળવી શકાય છે?

વાદળી/કાળી શાહીમાંથી રંગીન ઘટક (ડાય) કેવી રીતે મેળવી શકાય?

તમે સામાન્ય મીઠું,કપૂર અને લોખંડના રજકણોના મિશ્રણને કેવી રીતે અલગ કરશો? આ પ્રક્રિયાનું વર્ણન કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo