રંગસૂત્ર જાળ (Chromosomal network) નીચેનામાંથી કોના દ્વારા અભિરંજિત કરી શકાતું નથી?

  • A
    હેમેટોક્સિલિન
  • B
    ક્રિસ્ટલ વાયોલેટ
  • C
    કાર્માઈન
  • D
    ફ્યુલજન સ્ટેઈન

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (રંગસૂત્ર) કૉલમ-$II$ (સેન્ટ્રોમિયરનું સ્થાન)
$A$. મેટાસેન્ટ્રિક $I$. ટોચ પર
$B$. સબ-મેટાસેન્ટ્રિક $II$. ટોચની નજીક
$C$. એક્રોસેન્ટ્રિક $III$. મધ્યમાં
$D$. ટીલોસેન્ટ્રિક $IV$. મધ્યથી થોડે દૂર

સેન્ટ્રોમિયરની સપાટી પર આવેલી નાની તકતી જેવી રચનાઓને શું કહે છે?

કયા પ્રકારના રંગસૂત્રમાં એક ભૂજા ખૂબ જ ટૂંકી અને બીજી ભૂજા ખૂબ જ લાંબી હોય છે?

લેમ્પબ્રશ રંગસૂત્રની લંબાઈ કેટલી હોય છે ($\mu m$ માં)?

રંગસૂત્રમાં કઈ રચના આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo