સિરોસિસ . . . . . . .

  • A
    યકૃતનો રોગ છે જે વધુ પડતા આલ્કોહોલના સેવનથી થાય છે
  • B
    એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સોય અને સિરીંજનો ઉપયોગ કરવાથી ફેલાતો રોગ છે
  • C
    કિડનીનો રોગ છે જે વધુ પડતી દવાઓના સેવનથી થાય છે
  • D
    મગજનો રોગ છે જે વધુ પડતી માદક પીડાશામક દવાઓના સેવનથી થાય છે

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ દર્શાવેલ છે અને તેની લાક્ષણીકતા જણાવો.

$L.S.D$ શું છે?

કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?

નીચેના કોષ્ટક માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
$A$. વનસ્પતિ સ્ત્રોત$B$. ઉપયોગી ભાગ$C$. ડ્રગ/પેદાશ
$(A)$ પેપાવર સોમ્નીફેરમ$(p)$ ફળ$(l)$ કોકેઈન
$(B)$ કેનાબિસ સટાઈવા$(q)$ સૂકા પર્ણ$(m)$ $LSD$
$(C)$ ક્લેવિસેપ્સ પર્પ્યુરિયા$(r)$ ક્ષીર (લેટેક્સ)$(n)$ ગાંજો
$(D)$ ઈરીથ્રોઝાયલમ કોકા$(s)$ અફલિત ટોચના પુષ્પો$(o)$ અફીણ

ઓપિયોઇડ્સ માટેના રીસેપ્ટર્સ મુખ્યત્વે નીચેનામાંથી ક્યાં હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo