નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો: $t^{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(QUADRATIC) $2$ ઘાત ધરાવતી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે.
બહુપદી $t^{2}$ ની ઘાત $2$ હોવાથી,તે એક દ્વિઘાત બહુપદી છે.

Explore More

Similar Questions

નીચે આપેલી બહુપદીની ઘાત લખો:
$11-2 y^{2}$

નીચે આપેલ બહુપદીની કિંમત ચલની આપેલી કિંમત માટે શોધો: $q(y) = 3y^3 - 4y + \sqrt{11}$,જ્યાં $y = 2$ છે.

બહુપદી $p(x) = x^3 + 9x^2 + 23x + 15$ માટે $p(1)$,$p(2)$ અને $p(4)$ શોધો.

નીચે આપેલી બહુપદીની ઘાત લખો: $x^{50}-1$.

બહુપદી $4 x^{4}+0 x^{3}+0 x^{5}+5 x+7$ ની ઘાત કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo