નીચેનાને સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો:
$(i)$ $x^{2}+x$
$(ii)$ $x-x^{3}$
$(iii)$ $y+y^{2}+4$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $x^{2}+x$
કારણ કે $x^{2}+x$ ની ઘાત $2$ છે,તેથી તે દ્વિઘાત બહુપદી છે.
$(ii)$ $x-x^{3}$
કારણ કે $x-x^{3}$ ની ઘાત $3$ છે,તેથી તે ત્રિઘાત બહુપદી છે.
$(iii)$ $y+y^{2}+4$
કારણ કે $y+y^{2}+4$ ની ઘાત $2$ છે,તેથી તે દ્વિઘાત બહુપદી છે.

Explore More

Similar Questions

બહુપદી $5x^{3} - 3x^{2} + 11x - 4$ માં,$x^{2}$ નો સહગુણક...... છે.

નીચેની બહુપદીમાં $x^{2}$ નો સહગુણક લખો: $\sqrt{3} x^{2}+11$.

નીચે આપેલી બહુપદી માટે $p(1)$,$p(2)$ અને $p(4)$ શોધો: $p(t) = t^{2} - 6t + 8$.

નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$y^{3}-y$

નીચેના દરેક માં $x^{2}$ નો સહગુણક લખો:
$(i)$ $\frac{\pi}{6} x + x^{2} - 1$
$(ii)$ $3x - 5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo