નીચેનાને સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો:
$(i)$ $1+x$
$(ii)$ $3t$
$(iii)$ $r^{2}$
$(iv)$ $7x^{3}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $1+x$
કારણ કે $1+x$ ની ઘાત $1$ છે,તેથી તે સુરેખ બહુપદી છે.
$(ii)$ $3t$
કારણ કે $3t$ ની ઘાત $1$ છે,તેથી તે સુરેખ બહુપદી છે.
$(iii)$ $r^{2}$
કારણ કે $r^{2}$ ની ઘાત $2$ છે,તેથી તે દ્વિઘાત બહુપદી છે.
$(iv)$ $7x^{3}$
કારણ કે $7x^{3}$ ની ઘાત $3$ છે,તેથી તે ત્રિઘાત બહુપદી છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદાવલિ બહુપદી છે? કારણ આપો. જો પદાવલિ બહુપદી હોય,તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો: $\sqrt{3} x^{2}+\pi x-9$

નીચેની બહુપદીમાં $x^{2}$ નો સહગુણક લખો:
$3x^{3} - 8x^{2} + 14x - 5$

નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$2+x$

નીચે આપેલી બહુપદી માટે $p(1)$,$p(2)$ અને $p(4)$ શોધો: $p(y) = y^{2} - 5y + 4$.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે લખો. તમારા જવાબનું સમર્થન કરો.
$\frac{1}{\sqrt{5}} x^{\frac{1}{2}} + 1$ એ બહુપદી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo