બંધ રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

  • A
    અળસિયા (Annelids) અને મેરુદંડી (Chordates)
  • B
    સંધિપાદ (Arthropods) અને અળસિયા (Annelids)
  • C
    સંધિપાદ (Arthropods) અને મેરુદંડી (Chordates)
  • D
    મૃદુકાય (Molluscs) અને અળસિયા (Annelids)

Explore More

Similar Questions

પેરીપેટસ (Peripatus) એ કોની વચ્ચેની જોડતી કડી છે?

પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ નીચેના પૈકી કયા લક્ષણનો ઉપયોગ કરતાં નથી?

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ Aptenodytes $(i)$ Flying fox
$(b)$ Pteropus $(ii)$ Angel fish
$(c)$ Pterophyllum $(iii)$ Lamprey
$(d)$ Petromyzon $(iv)$ Penguin

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. Physalia$1$. યકૃત કૃમિ (Liver fluke)
$B$. Taenia$2$. Sycon
$C$. Fasciola$3$. પટ્ટીકૃમિ (Tapeworm)
$D$. Scypha$4$. પોર્ટુગીઝ મેન-ઓફ-વોર

સાચો ક્રમ પસંદ કરો:

$Spongilla$,$Leech$,$Dolphin$ અને $Penguin$ માટે કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo