રુધિર ગંઠાઈ જવાની વિકૃતિઓ (Clotting disorders) શાના કારણે થાય છે?

  • A
    પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થાય છે
  • B
    પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો થાય છે
  • C
    પ્લેટલેટ્સની સંખ્યા અચળ રહે છે
  • D
    $WBC$ ની સંખ્યામાં વધારો થાય છે

Explore More

Similar Questions

આકૃતિમાં માનવ રક્તકણ દર્શાવેલ છે. તેને ઓળખો અને તેના લક્ષણો જણાવો.

બોટલોમાં રુધિરને કયા તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે ($^{\circ}C$ માં)?

$Rh$ રુધિરજૂથ વિશે માહિતી આપો.

નીચેનામાંથી શું અક્ષત રુધિરવાહિનીઓમાં રુધિર ગંઠાઈ જતું અટકાવે છે?

નીચેનામાંથી કયું રુધિર પ્રોટીન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo