સંકીર્ણ $[Fe(CN)_6]^{4-}$,$[Fe(CN)_6]^{3-}$ અને $[FeCl_4]^{-}$ માં $Fe$ નો સવર્ગ આંક અનુક્રમે કેટલો હશે?

  • A
    $2, 3, 3$
  • B
    $6, 6, 4$
  • C
    $6, 3, 3$
  • D
    $6, 4, 6$

Explore More

Similar Questions

$EDTA$ કેવા પ્રકારનો લિગેન્ડ છે?

$[AlCl(H_{2}O)_{5}]^{2+}$ માં $Al$ ની ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા સમાન છે?

સંકિર્ણ ક્ષાર $[Co^{III}(NH_3)_5Cl]^x$ ના સંયોજન દ્વારા બનાવી શકાય છે:

Difficult
View Solution

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડનું સૂત્ર શું છે?

નીચેનામાંથી કયો લીગાન્ડ ચિલેટિંગ એજન્ટ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo