કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ $NH_3$ સાથે લીલા રંગનું સંકીર્ણ '$X$' બનાવે છે. જ્યારે '$X$' ના $100 \ mL$ ના $1 \ M$ દ્રાવણમાં વધારાનું $AgNO_3$ દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે બનતા $AgCl$ ના મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $0.3$
  • B
    $0.2$
  • C
    $0.1$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણોને તેમના દ્રાવણની વાહકતાના વધતા ક્રમમાં ગોઠવો:
$[Co(NH_{3})_{3}Cl_{3}], [Co(NH_{3})_{4}Cl_{2}]Cl, [Co(NH_{3})_{6}]Cl_{3}, [Cr(NH_{3})_{5}Cl]Cl_{2}$

Difficult
View Solution

કોબાલ્ટના સવર્ગ સંકીર્ણનું અણુ સૂત્ર એક કોબાલ્ટ પરમાણુ માટે પાંચ એમોનિયા અણુ,એક નાઈટ્રો સમૂહ અને બે ક્લોરીન પરમાણુ ધરાવે છે. જલીય દ્રાવણમાં,એક મોલ પદાર્થ $3$ મોલ આયનો બનાવે છે. આ દ્રાવણની વધુ પડતા સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા $2$ મોલ $AgCl$ ના અવક્ષેપ મળે છે. તો સંકીર્ણનું આયોનિક સૂત્ર શું હશે?

Difficult
View Solution

નાઇટ્રેટની પરખ રીંગ કસોટી દ્વારા કરવામાં આવે છે. આ રીંગનો કથ્થાઇ રંગ કોના કારણે હોય છે?

ધાતુ આયન $(M^{2+})$ સાથે $NH_3$,$CN^-$,$H_2O$ અને $en$ લીગાન્ડ દ્વારા બનતા સંકીર્ણોના સ્થિરતા અચળાંક અનુક્રમે $10^{11}$,$10^{27}$,$10^{15}$ અને $10^8$ છે. આ મૂલ્યોના આધારે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન સૌથી વધુ સ્થાયી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo