સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) શેના દ્વારા લાક્ષણિકતા ધરાવે છે?

  • A
    કળા અને કળા વેગ
  • B
    તરંગલંબાઈ,કંપવિસ્તાર અને કળા વેગ
  • C
    તરંગલંબાઈ,કંપવિસ્તાર અને આવૃત્તિ
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો કે જેમની તીવ્રતાનો ગુણોત્તર $4:1$ છે,તેના દ્વારા વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. જો ગુણોત્તર $\frac{I_{\max} + I_{\min}}{I_{\max} - I_{\min}} = \frac{5}{x}$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું થશે?

સમાન તીવ્રતા ધરાવતા બે સુસમ્બદ્ધ તરંગો મહત્તમ $100$ એકમ તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો બેમાંથી એક ઉદ્દગમની તીવ્રતામાં $20\%$ નો ઘટાડો કરવામાં આવે,તો નવી મહત્તમ તીવ્રતા કેટલી થશે?

જો પ્રકાશની તરંગલંબાઈ $4000 \text{ Å}$ હોય, તો $1 \text{ mm}$ લંબાઈમાં તરંગોની સંખ્યા . . . . . . થશે -

બે સુસંબદ્ધ ઉદ્ગમોની તીવ્રતા $9I$ અને $4I$ છે. જે બિંદુએ પથ તફાવત $11\lambda$ હોય,ત્યાં તીવ્રતા કેટલી હશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે એકવર્ણી કિરણો એકબીજા પર સંપાત થઈને સ્થાયી વ્યતિકરણ ભાત રચે છે. આ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo