સમભાજન અને અર્ધીકરણમાં રંગસૂત્રિકાઓનું ગૂંચળું (Coiling) કેવું હોય છે?

  • A
    બંનેમાં પેરાનેમિક
  • B
    બંનેમાં પ્લેક્ટોનેમિક
  • C
    સમભાજનમાં પેરાનેમિક અને અર્ધીકરણમાં પ્લેક્ટોનેમિક
  • D
    સમભાજનમાં પ્લેક્ટોનેમિક અને અર્ધીકરણમાં પેરાનેમિક

Explore More

Similar Questions

Drosophila ની લાળ ગ્રંથિઓમાં પોલિટિન રંગસૂત્રો શેના પરિણામે બને છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$કોલમ $II$
$(a)$ $G_1$ અવસ્થા$(p)$ નવા $DNA$ નું સંશ્લેષણ થાય છે
$(b)$ $G_2$ અવસ્થા$(q)$ $DNA$ નું સંશ્લેષણ થતું નથી
$(c)$ $S$ અવસ્થા$(r)$ $DNA$ નું સંશ્લેષણ અટકી જાય છે
$(d)$ પૂર્વાવસ્થા$(s)$ ત્રાકતંતુઓનું નિર્માણ થાય છે

$S -$ વિધાન: કોષનું કાર્યક્ષમ કદ અર્ધીકરણ દ્વારા જળવાય છે.
$R -$ કારણ: સજીવોમાં પેઢી દર પેઢી ચોક્કસ પ્રકારનાં અને નિશ્ચિત સંખ્યામાં રંગસૂત્રો સમવિભાજન દ્વારા જળવાય છે.

કોષચક્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

$X$-bodies ની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo