સંયુક્ત ફળ (Composite fruit) શેમાંથી વિકસે છે?

  • A
    એક અંડાશય
  • B
    પુષ્પવિન્યાસ
  • C
    મુક્તસ્ત્રીકેસરી અંડાશય
  • D
    ફલાવરણ

Explore More

Similar Questions

આપેલ આકૃતિઓ ($A$ અને $B$) માં પુષ્પવિન્યાસનો પ્રકાર ઓળખો.

સાયથિયમ (કટોરિયા) પુષ્પવિન્યાસમાં માદા પુષ્પ અને નર પુષ્પનો ગુણોત્તર ......... છે.

$Hypanthodium$ (નિલમ્બ શુકી) એ .........નો એક પ્રકાર છે.

સાયકોનસ (Syconus) પુષ્પવિન્યાસ ....... માં જોવા મળે છે.

$Compositae$ (જેને $Asteraceae$ તરીકે પણ ઓળખવામાં આવે છે) કુળનું પુષ્પવિન્યાસ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo