સંયુક્ત (Conjoint),પાર્શ્વસ્થ (Collateral) અને બંધ (Closed) વાહકપેશી પુલ શેમાં જોવા મળે છે?

  • A
    એકદળી પ્રકાંડ
  • B
    એકદળી મૂળ
  • C
    દ્વિદળી પ્રકાંડ
  • D
    દ્વિદળી મૂળ

Explore More

Similar Questions

જુવાર $(Zea \ mays)$ ના પ્રકાંડમાં વાહિપુલો ........... હોય છે.

દ્વિદળી પ્રકાંડના અંતઃસ્તરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે $-$

નીચેનામાંથી શેમાં બાહ્યક,અંતઃસ્તર,પરિચક્ર અને મજ્જા સ્પષ્ટ રીતે અલગ તારવી શકાતા નથી?

એકદળી પ્રકાંડમાં,નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

વિધાન : પાર્શ્વસ્થ (collateral) વાહક પુલોમાં,અન્નવાહક પેશી અંદરની તરફ આવેલી હોય છે.
કારણ : એકદળી પ્રકાંડમાં,એધા (cambium) હાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo