નીચે આપેલ ડેટાને ધ્યાનમાં લો:
દૈનિક વેતન (રૂ.)$30$-$40$$40$-$50$$50$-$60$$60$-$70$$70$-$80$$80$-$90$
કામદારોની સંખ્યા$17$$28$$21$$15$$13$$6$

જો વેતનના આ વિતરણનું પ્રમાણિત વિચલન $14.72$ હોય,તો તેનો વિચલનાંક (Coefficient of Variation) શોધો.

  • A
    $14.73$
  • B
    $23.73$
  • C
    $26.91$
  • D
    $20.82$

Explore More

Similar Questions

જો માહિતી $3, 5, 7, a, b$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $2$ હોય,તો $a$ અને $b$ એ કયા સમીકરણના બીજ છે?

ધારો કે $a, b \in R$. $6$ અવલોકનો $-3, 4, 7, -6, a, b$ નો મધ્યક $2$ અને વિચરણ $23$ છે. આ $6$ અવલોકનો માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:

જો $M$ અને $\sigma^2$ એ અનુક્રમે $1, 3, 5, 7, 11, 13, 17, 19, 23$ માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન અને વિચરણ દર્શાવતા હોય,તો $3(\sigma^2 - M) = $

અવલોકનો $x_1, x_2, x_3, \ldots, x_{15}$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $4$ છે. જો અવલોકનો $y_1, y_2, \ldots, y_{10}$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $5$ હોય,તો સંયુક્ત અવલોકનો $x_1, x_2, \ldots, x_{15}, y_1, y_2, \ldots, y_{10}$ નું વિચરણ શોધો.

અવલોકનો $20, 28, 40, 12, 30, 15, 50$ નો વિસ્તાર $ . . . . . . $ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo