એક બંધ પાત્રમાં સંતુલન સ્થિતિએ $N_2 = 3.0 \times 10^{-3} \ M$,$O_2 = 4.2 \times 10^{-3} \ M$ અને $NO = 2.8 \times 10^{-3} \ M$ સાંદ્રતા ધરાવતી નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.
$2 \ NO_{(g)} \rightleftharpoons N_{2_{(g)}} + O_{2_{(g)}}$
જો બંધ પાત્રમાં $0.1 \ mol \ L^{-1}$ $NO_{(g)}$ લેવામાં આવે,તો સંતુલન સ્થિતિએ $NO_{(g)}$ નો વિયોજન અંશ $(\alpha)$ કેટલો હશે?

  • A
    $0.0889$
  • B
    $0.8889$
  • C
    $0.717$
  • D
    $0.00889$

Explore More

Similar Questions

પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે; જો $K_C = 2$ હોય,તો $O_2$ ની વિયોજન માત્રા (degree of dissociation) કેટલી થાય?

જો $PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ પ્રક્રિયા માટે $1 \ atm$ દબાણે વિયોજન અંશ $20\%$ હોય,તો $K_c$ ની ગણતરી કરો.

એક વાયુની બાષ્પ ઘનતા $11.2$ છે. $STP$ એ $11.2 \ g$ વાયુ દ્વારા રોકાયેલ કદ .....$L$ હશે.

$c$ સાંદ્રતા અને $K$ વિયોજન અચળાંક ધરાવતા નિર્બળ વિદ્યુતવિભાજ્ય $A_{x}B_{y}$ ના સાંદ્ર દ્રાવણ માટે, વિયોજન અંશ $(\alpha)$ નીચેનામાંથી કયું છે?

$0.1 \, N \, CH_3COOH$ (વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$) માટે વિયોજન અંશ $\alpha$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo