આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. કેપેસિટર $A$ પર $q$ જેટલો વિદ્યુતભાર છે,જ્યારે $B$ વિદ્યુતભાર રહિત છે. સ્વીચ $S$ બંધ કર્યાના લાંબા સમય પછી કેપેસિટર $B$ પર દેખાતો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    શૂન્ય
  • B
    $q/2$
  • C
    $q$
  • D
    $2q$

Explore More

Similar Questions

$K$ અચળાંક ધરાવતું ડાયઇલેક્ટ્રિક ધરાવતું એક અનચાર્જ્ડ સમાંતર પ્લેટ કેપેસિટર,$V$ પોટેન્શિયલ પર ચાર્જ થયેલા સમાન એર-કોર્ડ સમાંતર પ્લેટ કેપેસિટર સાથે જોડાયેલું છે. બંને કેપેસિટર ચાર્જ વહેંચે છે અને સામાન્ય પોટેન્શિયલ $V^{\prime}$ બને છે. ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ કેટલો હશે?

$C_1$ અને $C_2$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરને અનુક્રમે $V_1$ અને $V_2$ સ્થિતિમાને વિદ્યુતભારિત કરેલા છે. તેઓને સમાંતર જોડતાં નીચેનામાંથી શેમાં કોઈ ફેરબદલ થશે નહીં?

$10 \times 10^{-6} \text{ F}$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર $P$ ને $6.0 \text{ V}$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે અને બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલ કેપેસિટર $P$ ને $20 \times 10^{-6} \text{ F}$ કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટર $Q$ સાથે જોડવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે કેપેસિટર $Q$ પરનો વિદ્યુતભાર $\alpha \times 10^{-5} \text{ C}$ હશે. (ધારો કે શરૂઆતમાં કેપેસિટર $Q$ પર કોઈ વિદ્યુતભાર નથી). $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

$4 \ cm$ ત્રિજ્યા ધરાવતા ગોળા પર $80 \ \mu C$ અને $6 \ cm$ ત્રિજ્યા ધરાવતા ગોળા પર $40 \ \mu C$ વિદ્યુતભાર છે. જો તેમને વાહક તાર વડે જોડવામાં આવે,તો $4 \ cm$ ત્રિજ્યાવાળા ગોળા પરથી $6 \ cm$ ત્રિજ્યાવાળા ગોળા પર કેટલો વિદ્યુતભાર વહન પામશે?

Difficult
View Solution

$20\,F$ ના કેપેસિટરને $5\,V$ સુધી ચાર્જ કરીને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને એક અનચાર્જ્ડ $30\,F$ ના કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે છે. સિસ્ટમની ઊર્જામાં થતો ઘટાડો .......$J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo