ધારો કે $\Delta_{0} > P$ છે,તો $[Ru(H_{2}O)_{6}]^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) કેટલી હશે?

  • A
    $0$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $9$

Explore More

Similar Questions

$[NiCl_4]^{2-}$ (અનુચુંબકીય) અને $[Ni(CO)_4]$ (પ્રતિચુંબકીય) ના ચુંબકીય ગુણધર્મો પરથી,સાચો ભૂમિતિ અને ઓક્સિડેશન આંક પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$dsp^2$ સંકરણનું ઉદાહરણ કયું છે?

સમચોરસ સમતલીય (Square-planar) ભૂમિતિ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી અષ્ટફલકીય ડાયમેગ્નેટિક લો સ્પિન સંકીર્ણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo