નીચેના માપનો ખૂણો રચો:
$22 \frac{1}{2}^{\circ}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$I.$ એક કિરણ $\overrightarrow{OA}$ દોરો.
$II.$ $\angle AOB = 90^{\circ}$ રચો.
$III.$ $\angle AOB$ નો દ્વિભાજક $OC$ દોરો,જેથી $\angle AOC = \frac{1}{2} \angle AOB = \frac{1}{2}(90^{\circ}) = 45^{\circ}$ થાય.
$IV.$ હવે,$\angle AOC$ નો દ્વિભાજક $OD$ દોરો,જેથી $\angle AOD = \frac{1}{2} \angle AOC = \frac{1}{2}(45^{\circ}) = 22 \frac{1}{2}^{\circ}$ થાય.
આમ,$\angle AOD = 22 \frac{1}{2}^{\circ}$ એ માંગેલ ખૂણો છે.

Explore More

Similar Questions

$135^{\circ}$ નો ખૂણો રચો અને કોણમાપક વડે માપીને તેની ચકાસણી કરો.

Difficult
View Solution

ત્રિકોણ $PQR$ ની રચના કરો જેમાં $QR = 6 \, cm, \angle Q = 60^{\circ}$ અને $PR - PQ = 2 \, cm$ હોય.

નીચેના ખૂણાની રચના કરો અને કોણમાપક વડે માપીને ચકાસો: $105^{\circ}$

Difficult
View Solution

એક ત્રિકોણ $XYZ$ ની રચના કરો જેમાં $\angle Y = 30^{\circ}, \angle Z = 90^{\circ}$ અને $XY + YZ + ZX = 11 \,cm$ હોય.

નીચેના ખૂણાની રચના કરો અને કોણમાપક વડે માપીને ચકાસો: $75^{\circ}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo