$15^{\circ}$ નો ખૂણો રચો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$I.$ એક કિરણ $\overrightarrow{OA}$ દોરો.
$II.$ $\angle AOB = 60^{\circ}$ રચો.
$III.$ $\angle AOB$ નો દ્વિભાજક $\overrightarrow{OC}$ દોરો,જેથી $\angle AOC = \frac{1}{2} \angle AOB = \frac{1}{2}(60^{\circ}) = 30^{\circ}$ થાય.
$IV.$ $\angle AOC$ નો દ્વિભાજક $\overrightarrow{OD}$ દોરો,જેથી $\angle AOD = \frac{1}{2} \angle AOC = \frac{1}{2}(30^{\circ}) = 15^{\circ}$ થાય.
આમ,$\angle AOD = 15^{\circ}$ એ માંગેલ ખૂણો છે.

Explore More

Similar Questions

નીચેના ખૂણાની રચના કરો અને કોણમાપક વડે માપીને ચકાસો: $75^{\circ}$

Difficult
View Solution

નીચેના ખૂણાની રચના કરો અને કોણમાપક વડે માપીને ચકાસો: $105^{\circ}$

Difficult
View Solution

આપેલ કિરણના પ્રારંભિક બિંદુ પર $45^{\circ}$ નો ખૂણો રચો અને રચનાનું સમર્થન કરો.

$135^{\circ}$ નો ખૂણો રચો અને કોણમાપક વડે માપીને તેની ચકાસણી કરો.

Difficult
View Solution

એક ત્રિકોણ $XYZ$ ની રચના કરો જેમાં $\angle Y = 30^{\circ}, \angle Z = 90^{\circ}$ અને $XY + YZ + ZX = 11 \,cm$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo