ગર્ભનિરોધક ગોળીઓ સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ખૂબ જ અસરકારક અને ઓછા આડઅસરો ધરાવતી પદ્ધતિ છે. તે કેવી રીતે કાર્ય કરે છે?

  • A
    અંડપાતને અવરોધીને
  • B
    ગર્ભસ્થાપનને અવરોધીને
  • C
    તેઓ ગ્રીવા શ્લેષ્મની ગુણવત્તામાં ફેરફાર કરીને શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે/ધીમો પાડે છે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

મુખ દ્વારા લેવાતા ગર્ભનિરોધક (oral contraceptives) અને હોર્મોનલ ઇમ્પ્લાન્ટ્સ વચ્ચે શું તફાવત છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આંતર ગર્ભાશયનું સાધન $(IUD)$ છે?

નીચેની ગર્ભનિરોધક પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ ખર્ચ-અસરકારક અને સરળતાથી ઉલટાવી શકાય તેવી ગર્ભનિરોધક પદ્ધતિ ગણી શકાય?

Progestasert અને $LNG-20$ એ શું છે?

આકૃતિ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo