દરિયાઈ અને પરોપજીવી પ્રોટોઝોઆમાં આંકુચનશીલ રસધાની (Contractile vacuole) ગેરહાજર હોય છે કારણ કે

  • A
    ઉત્સર્ગ પદાર્થો જોવા મળતા નથી
  • B
    આંતરિક અને બાહ્ય માધ્યમની અતિપરાસરી (Hypertonic) સ્થિતિ
  • C
    આંતરિક અને બાહ્ય માધ્યમની સમપરાસરી (Isotonic) સ્થિતિ
  • D
    ઉત્સર્જન ગેરહાજર હોય છે

Explore More

Similar Questions

$Amoeba$ માં પોષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$Euglena$ અને $Crustacea$ ના આંખના ડાઘ (eye-spot) માં હાજર વિશિષ્ટ પ્રકારના લાલ રંજકદ્રવ્યને શું કહેવામાં આવે છે?

ડીનોમાઈટોસીસ ..........માં થાય છે.

નીચેનામાંથી કયું સ્લાઈમ મોલ્ડ (અપદ્રવ્ય ફૂગ) છે?

વૈજ્ઞાનિક કારણ આપો: ડાયેટમ્સને સમુદ્રના મોતી કહેવામાં આવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo