શ્વસન દરમિયાન ફ્રુક્ટોઝ-$6$-ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ-$1,6$-બિસફોસ્ફેટમાં રૂપાંતર કરવા માટે કયા ઉત્સેચકની જરૂર પડે છે?

  • A
    હેક્સોકાઈનેઝ
  • B
    ઈનોલેઝ
  • C
    ફોસ્ફોફ્રુક્ટોકાઈનેઝ
  • D
    પાયરુવેટ કાઈનેઝ

Explore More

Similar Questions

આકૃતિનો સંદર્ભ લો અને પ્રશ્નનો જવાબ આપો. $P, Q, R$, અને $S$ ના સાચા નામ પસંદ કરો.

ગ્લુકોઝ $+ ATP \rightarrow$ ગ્લુકોઝ-$6$-ફૉસ્ફેટ. આ પ્રક્રિયામાં કયો ઉત્સેચક કાર્યરત છે?

આ તબક્કા દરમિયાન $ATP$ નું નિર્માણ થતું નથી.

ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેશન દરમિયાન વીજાણુઓ (electrons) ......... દ્વારા દૂર કરવામાં આવે છે.

ગ્લુકોઝ-$6$-ફૉસ્ફેટ $(6C)$ $\rightarrow$ ફ્રુક્ટોઝ-$6$-ફૉસ્ફેટ $(6C)$ પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo