નીચે આપેલા તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવો:
$(a)$ $25\,^{\circ}C$
$(b)$ $373\,^{\circ}C$

  • A
    $273\, K$ અને $373\, K$
  • B
    $330\, K$ અને $270\, K$
  • C
    $298\, K$ અને $646\, K$
  • D
    $270\, K$ અને $650\, K$

Explore More

Similar Questions

નીચેના પરિબળો પ્રવાહીના બાષ્પીભવનના દરને કેવી રીતે અસર કરે છે?
$(a)$ સપાટીનું ક્ષેત્રફળ
$(b)$ તાપમાન
$(c)$ ભેજ

જ્યારે પાણી બરફમાં રૂપાંતરિત થાય છે,ત્યારે ઉષ્મા

તાવ દરમિયાન શરીરનું તાપમાન ઘટાડવા માટે શું વધુ અસરકારક છે: બરફ કે બરફ જેવું ઠંડું પાણી? શા માટે?

બાષ્પીભવન એટલે શું? આ પ્રક્રિયા ઉત્કલન (boiling) થી કેવી રીતે અલગ છે?

$(a)$ 'બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે'. આ વિધાન પર ટિપ્પણી કરો.
$(b)$ ઉનાળામાં માટીના ઘડામાં રાખેલું પાણી કેવી રીતે ઠંડું થાય છે તે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo