અળસિયાનો સમાગમ સમયગાળો કેટલો હોય છે?

  • A
    એક કલાક
  • B
    બે કલાક
  • C
    ચાર કલાક
  • D
    આશરે એક અઠવાડિયું

Explore More

Similar Questions

$Pheretima$ (અળસિયા) માં શુક્રસંગ્રહાશયના છિદ્રો ક્યાં આવેલા હોય છે?

અળસિયામાં,પૃષ્ઠ રુધિરવાહિનીમાં રુધિરનો પ્રવાહ .......... તરફ હોય છે.

અળસિયાની વિટપીય ઉત્સર્ગિકા (septal nephridia) તેના ઉત્સર્ગ દ્રવ્યોને.........માં ઠાલવે છે.

$A$ - અળસિયા ખેડૂતોના મિત્રો છે.
$R$ - તેઓ જટિલ કાર્બનિક પદાર્થોના વિઘટનમાં તેમજ જમીનને પોચી બનાવવામાં મદદ કરે છે.

અળસિયામાં ઉત્સર્ગિકાઓના પ્રકારોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. વિટપીય ઉત્સર્ગિકાઓ $I$. $15$ મા ખંડથી છેલ્લા ખંડ સુધી
$Q$. ત્વચીય ઉત્સર્ગિકાઓ $II$. $4$ થા,$5$ મા અને $6$ ઠ્ઠા ખંડમાં
$R$. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ $III$. $3$ જા ખંડથી છેલ્લા ખંડ સુધી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo