જો કીટકના ડિંભ (nymph) માંથી $Corpora \text{ } allata$ દૂર કરવામાં આવે, તો શું થશે?

  • A
    તે આજીવન ડિંભ અવસ્થામાં જ રહેશે.
  • B
    તે અકાળે કાયાંતરણ પામીને પુખ્ત બની જશે.
  • C
    તે પછીની ડિંભ અવસ્થામાં બદલાઈ જશે અને કાયમ માટે તે અવસ્થામાં રહેશે.
  • D
    તે થોડા સમય પછી મૃત્યુ પામશે.

Explore More

Similar Questions

યોગ્ય શબ્દ/શબ્દો વડે ખાલી જગ્યા પૂરો.
$(a)$ વૃદ્ધિનો જે તબક્કો મહત્તમ અને સૌથી ઝડપી હોય છે તેને $.......$ કહે છે.
$(b)$ દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળતી અગ્રીય પ્રભુતા (Apical dominance) એ પાર્શ્વ કલિકાઓ કરતા અગ્રીય કલિકામાં $.......$ ની વધુ હાજરીને કારણે હોય છે.
$(c)$ વનસ્પતિ પેશી સંવર્ધનમાં સારું કેલસ (callus) મેળવવા માટે ઓક્સિન ઉપરાંત,માધ્યમમાં $.........$ ઉમેરવું આવશ્યક છે.
$(d)$ વનસ્પતિના $.........$ એ પ્રકાશકાલિનતા (photoperiodic perception) માટેના સ્થાન છે.

$Mimosa$ $pudica$ (લજામણી) ના પર્ણો સ્પર્શ કરવાથી નીચે નમી જાય છે,જેનું કારણ છે:

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાયટોકાઈનિન$i$. વાયુરંધ્ર બંધ થવાની પ્રક્રિયાને ઉત્તેજે છે
$B$. ઈથિલીન$ii$. પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે
$C$. જિબરેલિન$iii$. પાર્શ્વીય પ્રરોહ વૃદ્ધિને પ્રેરે છે
$D$. એબ્સિસિક એસિડ$iv$. જીર્ણતા પામતી પેશીઓમાં મોટી માત્રામાં જોવા મળે છે

શિયાળામાં હિમ (frost) ને કારણે છોડ મૃત્યુ પામે છે કારણ કે:

ખોટી જોડી પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo