આપેલ એલિન્ધામ આકૃતિના આધારે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    $1673 \ K$ થી નીચે $Mg$ એક સારો રિડક્શનકર્તા હશે.
  • B
    $1673 \ K$ થી નીચે $Al$ એક સારો રિડક્શનકર્તા હશે.
  • C
    $1673 \ K$ પછી $Al_2O_3$ એક સારો રિડક્શનકર્તા હશે.
  • D
    બંને $(A)$ અને $(C)$.

Explore More

Similar Questions

નીચેના પૈકી સ્લેગનું સાચું રાસાયણિક સૂત્ર ....... છે.

હેમેટાઇટમાંથી લોખંડના નિષ્કર્ષણમાં,અયસ્કની અશુદ્ધિ $(x)$ '$y$' ના સ્વરૂપમાં દૂર કરવામાં આવે છે. $x$ અને $y$ અનુક્રમે શું છે?

નિમ્નકક્ષાની અયસ્કમાંથી કોપરને શા માટે જલધાતુકર્મ વિધિ (hydrometallurgy)થી નિષ્કર્ષિત કરવામાં આવે છે?

વિધુત વિભાજન દ્વારા સોડિયમ ધાતુ મેળવવાની પ્રક્રિયા દરમિયાન $40\%$ પિગલિત $NaCl$ અને $60\%$ $CaCl_2$ નું મિશ્રણ વાપરવામાં આવે છે કારણ કે .......

મેટ (Matte) મુખ્યત્વે શું ધરાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo