આપેલા સંયોજનો માટે દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Na_2CO_3 < K_2CO_3 < Rb_2CO_3$
  • B
    $Rb_2CO_3 < K_2CO_3 < Na_2CO_3$
  • C
    $CsF < CsCl < CsBr$
  • D
    $CsBr < CsCl > CsF$

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓ માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ સાચો નથી?

સોડિયમ આયન $(Na^+)$ નું જૈવિક મહત્વ જણાવો.

નીચેનામાંથી કયો ધાતુ આયન ઘણા ઉત્સેચકોને સક્રિય કરે છે,ગ્લુકોઝના ઓક્સિડેશનમાં ભાગ લઈને $ATP$ ઉત્પન્ન કરે છે અને $Na^+$ સાથે મળીને ચેતા સંકેતોના પ્રસારણ માટે જવાબદાર છે?

વિધાન : મેગ્નેશિયમ નાઈટ્રિક ઓક્સાઈડમાં સતત સળગે છે.
કારણ : દહન દરમિયાન ઉત્પન્ન થતી ગરમી $NO$ નું વિઘટન કરતી નથી.

લિથિયમની સરખામણીમાં,સોડિયમ પાણી સાથે ઝડપથી પ્રતિક્રિયા આપે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo