સિલિકોન્સ વિશે $(i)$ થી $(iv)$ પૈકી સાચા વિધાનો કયા છે?
$(i)$ તેઓ હાઇડ્રોફોબિક લાક્ષણિકતા ધરાવતા પોલિમર છે
$(ii)$ તેઓ બાયોકોમ્પેટિબલ (જૈવ-સુસંગત) છે
$(iii)$ સામાન્ય રીતે,તેઓ ઉચ્ચ ઉષ્મીય સ્થિરતા અને ઓછી ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવે છે
$(iv)$ સામાન્ય રીતે તેઓ ઓક્સિડેશન સામે પ્રતિરોધક છે અને ગ્રીસ તરીકે વપરાય છે.

  • A
    $(i), (ii), (iii)$ અને $(iv)$
  • B
    $(i), (ii)$ અને $(iii)$
  • C
    માત્ર $(i)$ અને $(ii)$
  • D
    $(i), (ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

વિધાન: હીરો વિદ્યુતનો અવાહક છે.
કારણ: ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે.

$CO$ શા માટે ઝેરી છે તેનું કારણ જણાવો.

નીચેનામાંથી કયો ઓક્સાઈડ ઉભયગુણી (amphoteric) છે?

જ્યારે ગ્રેફાઇટને પોટેશિયમની વરાળ સાથે $300^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે $C_8K$ સંયોજન બનાવે છે જે નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવે છે?

તત્વ $X$ ની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી અલગ આકારના બે એસિડિક ઓક્સાઈડ $A$ અને $B$ બને છે. તત્વ $Z$ ની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી અલગ આકારના બે એસિડિક ઓક્સાઈડ $A$ અને $D$ બને છે. $X$ અને $Z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo