$\text{H.G.P.}$ ના સંદર્ભમાં કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડો:-
કોલમ-$I$કોલમ-$II$
$A$. $1^{st}$ રંગસૂત્ર$i$. $1.4$ મિલિયન સ્થાનો
$B$. $\text{SNPs}$$ii$. $2968$ જનીનો
$C$. ડિસ્ટ્રોફિન જનીન$iii$. $Y$ રંગસૂત્ર
$D$. $\text{TDF}$ જનીન$iv$. $2.4$ મિલિયન $bp$

  • A
    $A-i, B-ii, C-iv, D-iii$
  • B
    $A-ii, B-iv, C-i, D-iii$
  • C
    $A-ii, B-i, C-iv, D-iii$
  • D
    $A-ii, B-i, C-iii, D-iv$

Explore More

Similar Questions

માનવ $DNA$ ના એકકીય (haploid) જથ્થામાં કેટલા બેઝ જોડી $(bp)$ હોય છે?

$HGP$ (Human Genome Project) દ્વારા શોધાયેલ જીવવિજ્ઞાનનું નવું ક્ષેત્ર . . . . . . હતું.

માનવ જીનોમમાં જનીનોની અંદાજિત સંખ્યા કેટલી હતી ($,000$ માં)?

મનુષ્ય જીનોમમાં નાઈટ્રોજન બેઝની સંખ્યા આશરે ...... હશે.

નીચેનામાંથી કયું હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું લક્ષ્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo