એક તાંબાના તારનું આડછેદનું ક્ષેત્રફળ $2 \ mm$ લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળ જેટલું છે. જો આ તાંબાના તારમાંથી $8 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8 \times 10^{28} \ m^{-3}$ છે.

  • A
    $1.56 \times 10^{-4} \ ms^{-1}$
  • B
    $1.56 \times 10^{-2} \ ms^{-1}$
  • C
    $3.12 \times 10^{-3} \ ms^{-1}$
  • D
    $3.12 \times 10^{-2} \ ms^{-1}$

Explore More

Similar Questions

ત્રણ કોપરના સળિયાઓને અલગ-અલગ વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની અંદરથી પસાર થતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સરખાવો. ધારો કે ત્રણેય સળિયા સમાન તાપમાને છે.
સળિયોલંબાઈ,વ્યાસ,વિદ્યુતસ્થિતિમાનનો તફાવત
$(A)$$L, 3d, V$
$(B)$$2L, d, 2V$
$(C)$$3L, 2d, 2V$

$1 \, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $24 \, mA$ પ્રવાહ ધરાવતા તારમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા $3 \times 10^{23} \, m^{-3}$ છે. તો ડ્રિફ્ટ વેગ કેટલો થાય?

$I$ જેટલો વિદ્યુતપ્રવાહ એક તારમાંથી પસાર થાય છે,જેના બે ભાગ $P$ અને $Q$ ના વ્યાસ અનુક્રમે $d$ અને $d/2$ છે. જો ભાગ $P$ અને $Q$ માં ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ અનુક્રમે $v_P$ અને $v_Q$ હોય,તો

મૂળભૂત એકમોના સંદર્ભમાં મોબિલિટીનો એકમ . . . . . . છે.

સુવાહક તારમાં ઈલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ $1 \, mm/s$ ના ક્રમનો હોય છે. તેમ છતાં,જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે છે,ત્યારે બલ્બ તરત જ પ્રકાશિત થાય છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo