વ્યતિકરણ (Crossing over) કઈ અવસ્થાએ થાય છે?

  • A
    એક-સૂત્રાવસ્થા (Single strand stage)
  • B
    દ્વિ-સૂત્રાવસ્થા (Two strand stage)
  • C
    ચતુઃ-સૂત્રાવસ્થા (Four strand stage)
  • D
    અષ્ટ-સૂત્રાવસ્થા (Eight strand stage)

Explore More

Similar Questions

અર્ધીકરણ-$I$ દરમિયાન ડિપ્લોટીન અવસ્થાની કામચલાઉ સ્થગિત અવસ્થાને શું કહેવામાં આવે છે?

$A$ : કાયઝમેટા (Chiasmata) ગણવાનો તબક્કો ડીપ્લોટીન છે.
$R$ : સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સનું વિઘટન ક્રોસઓવરના સ્થાનો સિવાય થાય છે.

અર્ધીકરણના કયા તબક્કામાં રિકોમ્બિનેઝ ઉત્સેચકની જરૂર પડે છે?

અર્ધીકરણ (Meiosis) માં,રંગસૂત્રોની સંખ્યા

એક સજીવમાં,જો રંગસૂત્રોની સામાન્ય દ્વિકીય સંખ્યા $8$ હોય,તો અર્ધીકરણ-$I$ ના અંતે દરેક બાળકોષમાં કેટલા રંગસૂત્રિકાઓ (chromatids) હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo