Cruciferae (Brassicaceae) એ Malvaceae થી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    બહુસ્ત્રીકેસરી એકકોટરી અંડાશય અને સિલિકવા ફળ
  • B
    બહુસ્ત્રીકેસરી બહુકોટરી અંડાશય અને પ્રાવર (capsule) ફળ
  • C
    એકસ્ત્રીકેસરી,બહુકોટરી અંડાશય અને પ્રાવર ફળ
  • D
    બહુસ્ત્રીકેસરી એકકોટરી અંડાશય અને સાયપ્સેલા ફળ

Explore More

Similar Questions

વિધાન $S$: લીંબુ એ $Disciflorae$ (ડિસ્કીફ્લોરી) નું ઉદાહરણ છે.
વિધાન $R$: લીંબુમાં પુષ્પસન (thalamus) કપ આકારનું હોય છે.

$Curcuma$ $longa$ (હળદર) નું કુળ કયું છે?

પલ્વિનસ (Pulvinus) પર્ણતલ,વેક્સિલરી (vexillary) પુષ્પદલ વિન્યાસ અને સીમાંત (marginal) જરાયુવિન્યાસ કયા કુળમાં જોવા મળે છે?

$Solanaceae$ કુળમાં કેવા પ્રકારનું વજ્રપત્રનું કલિકાંતરવિન્યાસ જોવા મળે છે?

$Asteraceae$ કુળ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo