આકૃતિમાં દર્શાવ્યા મુજબના આકારના વાહકમાં વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. વળાંકવાળા ભાગની ત્રિજ્યા $r$ છે અને સીધા ભાગોની લંબાઈ ખૂબ મોટી છે. કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 I}{4\pi r} \left( \frac{3\pi}{2} + 1 \right)$
  • B
    $\frac{\mu_0 I}{4\pi r} \left( \frac{3\pi}{2} - 1 \right)$
  • C
    $\frac{\mu_0 I}{4\pi r} \left( \frac{\pi}{2} + 1 \right)$
  • D
    $\frac{\mu_0 I}{4\pi r} \left( \frac{\pi}{2} - 1 \right)$

Explore More

Similar Questions

જો $\theta$ એ $x^2+2 h x y+b y^2=0$ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો $x^2+2 x y \sec \theta+y^2=0$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

ઉત્સર્જન વર્ણપટમાં $n_2 \to n_1, n_3 \to n_1, n_4 \to n_1, n_5 \to n_1$ સંક્રમણો અનુક્રમે $E_1, E_2, E_3, E_4$ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો આ ઊર્જાનો ચઢતો ક્રમ શું હશે?

$DNA$ માં,પૂરક બેઝ કયા છે?

નીચેનામાંથી કયા પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયા છે?

બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo