આપેલ પરિપથમાં જ્યારે $10\,\Omega$ ના અવરોધમાંથી કોઈ પ્રવાહ વહેતો ન હોય,ત્યારે એમીટર $(A)$ દ્વારા માપવામાં આવતો પ્રવાહ . . . . . . $A$ છે.

  • A
    $10$
  • B
    $9$
  • C
    $11$
  • D
    $8$

Explore More

Similar Questions

$6 \,\Omega$ અવરોધમાં પ્રવાહનું મૂલ્ય $....\,A$ છે.

જો આકૃતિમાં દર્શાવેલ વ્હીસ્ટન બ્રિજ સંતુલિત હોય,તો $R_1$ અને $R_2$ નાં મૂલ્યો અનુક્રમે ...... $\Omega$ અને ...... $\Omega$ છે.

અજ્ઞાત અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતી પોસ્ટ ઓફિસ બોક્સની ગોઠવણીમાં,અજ્ઞાત અવરોધને કયા બિંદુઓ વચ્ચે જોડવો જોઈએ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધો જોડાયેલા છે. સંતુલિત સ્થિતિમાં, બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ $I$ કેટલો હશે ($\text{ A}$ માં)?

નીચે આપેલ વિદ્યુત પરિપથમાં જ્યારે $A$ આગળનું સ્થિતિમાન $B$ આગળના સ્થિતિમાન જેટલું હોય,ત્યારે પ્રવાહ $I$ નું મૂલ્ય . . . . . . $A$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo