નીચેનામાંથી કયું વિધાન $Cyanobacteria$ (નીલ-હરિત લીલ) નું યોગ્ય વર્ણન કરે છે?

  • A
    આદિકોષકેન્દ્રી કોષ,જેમાં ક્રોમેટોફોર હોય છે
  • B
    સુકોષકેન્દ્રી કોષ,જેમાં પ્લાઝમિડ હોય છે
  • C
    વનસ્પતિ કોષ,જેમાં હરિતકણ હોય છે
  • D
    આદિકોષકેન્દ્રી કોષ,જેમાં કોષકેન્દ્રપટલ હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં સુયોજિત કોષકેન્દ્રનો અભાવ હોય છે?

બેક્ટેરિયા માટે નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે?

નીચેનામાંથી કયા મહત્વના લક્ષણો બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) માં જોવા મળે છે?

$PPLO$ નું પૂરું નામ શું છે?

નીચેનામાંથી કયા સજીવોમાં સુકોષકેન્દ્રી (eukaryotic) કોષ હોતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo