Explore More
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
| $(a)$ હ્યુગો-દ-વ્રિસ | $(i)$ પ્રાકૃતિક પસંદગી |
| $(b)$ હાર્ડી-વેઈનબર્ગ | $(ii)$ સેલ્ટેશન |
| $(c)$ ડાર્વિન | $(iii)$ $(p+q)^2 = 1$ |
| $(d)$ લેમાર્ક | $(iv)$ ઉપાર્જીત લક્ષણો |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(1)$ ઉત્પરિવર્તન (Mutation) | $(a)$ માત્ર તકને કારણે વસ્તીમાં જનીન આવૃત્તિમાં ફેરફાર. |
| $(2)$ જનીન પ્રવાહ (Gene flow) | $(b)$ અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનમાં તફાવત. |
| $(3)$ નૈસર્ગિક પસંદગી (Natural selection) | $(c)$ સ્થળાંતર (આગમન,નિર્ગમન) દ્વારા જનીન આવૃત્તિમાં ફેરફાર. |
| $(4)$ જનીનિક વિચલન (Genetic drift) | $(d)$ નવા જનીન પ્રકારો (alleles) નો સ્ત્રોત. |
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
| $(W)$ જરાયુજ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ | $(i)$ અનુકૂલિત પ્રસરણ |
| $(X)$ ડાર્વિન ફિન્ચ | $(ii)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ |
| $(Y)$ જિરાફ | $(iii)$ અપસારી ઉદવિકાસ |
| $(Z)$ વ્હેલ અને ચામાચિડિયાના અગ્રઉપાંગ | $(iv)$ લેમાર્કવાદ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo