ઘનતાની વ્યાખ્યા આપો અને ઘનતાના $MKS$ અને $CGS$ એકમો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઘનતા એટલે પદાર્થના એકમ કદ દીઠ રહેલા દળને તે પદાર્થની ઘનતા કહે છે. તે આપેલ અવકાશમાં કેટલો પદાર્થ સમાયેલો છે તેનું માપ છે.
ગાણિતિક રીતે,$\text{ઘનતા} (\rho) = \frac{\text{દળ} (M)}{\text{કદ} (V)}$.
ઘનતાનો $MKS$ $(SI)$ એકમ $\text{kg/m}^3$ છે.
ઘનતાનો $CGS$ એકમ $\text{g/cm}^3$ છે.

Explore More

Similar Questions

$1$ પાર્સેક એટલે કેટલા પ્રકાશવર્ષ? અને $1$ પ્રકાશવર્ષ એટલે કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ $(AU)$?

$1\,J =$ ............ $\text{calorie}$. (ખાલી જગ્યા પૂરો)

ખોટો વિકલ્પ પસંદ કરો.

શું $AU$ અને $\mathring{A}$ લંબાઈના સમાન એકમો છે?

વર્તુળ દ્વારા તેના કેન્દ્ર પર આંતરવામાં આવતો કુલ સમતલીય ખૂણો ......... $rad$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo