મેગ્નેટાઇઝેશન $(M)$ ની વ્યાખ્યા આપો અને તેનો એકમ તથા પરિમાણ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ નમૂનાનું મેગ્નેટાઇઝેશન $M$ એટલે તેના એકમ કદ દીઠ ચોખ્ખી ચુંબકીય મોમેન્ટ.
$\vec{M} = \frac{\vec{m}_{\text{net}}}{V}$ $(1)$
$M$ એ સદિશ રાશિ છે.
$M$ નું પરિમાણ $[L^{-1} A]$ છે.
મેગ્નેટાઇઝેશનનો $SI$ એકમ $A/m$ છે.

Explore More

Similar Questions

પરિમાણો $[MLT^{-2}A^{-2}]$ કોના છે?

$10^{-3} \ m^3$ કદ અને $1000$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને $10 \ turns/cm$ ધરાવતા સોલેનોઈડમાં કોર તરીકે મૂકવામાં આવે છે. જો સોલેનોઈડમાંથી $0.5 \ A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે,તો સળિયાની ચુંબકીય મોમેન્ટ $........... \ Am^2$ થશે.

સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન $\vec{M}$ અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી $\vec{H}$ વચ્ચેનો સંબંધ મેળવો.

એક ઇલેક્ટ્રોમેગ્નેટના આયર્ન કોરની અંદર ચુંબકીય પ્રેરણ (magnetic induction) અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા (intensity of magnetic field) અનુક્રમે $1 \ Wb \ m^{-2}$ અને $150 \ A \ m^{-1}$ છે. આયર્નની સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) શોધો. $(\mu_0 = 4 \pi \times 10^{-7} \ H \ m^{-1})$

કુલ ચુંબકીય ક્ષેત્ર $(B)$,ચુંબકીય તીવ્રતા $(H)$,શૂન્યાવકાશની પરમિએબિલિટી $(\mu_0)$ અને સસેપ્ટિબિલિટી $(\chi)$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo