વ્યાખ્યા આપો / સમજાવો:
$(1)$ પેસમેકર
$(2)$ એરિથ્રોબ્લાસ્ટોસિસ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ $SA$ નોડ હૃદયના ધબકારાની શરૂઆત કરે છે અને દર $0.80$ સેકન્ડે કર્ણકો અને ક્ષેપકોમાં ઉત્તેજક સંદેશાઓ મોકલે છે. તેથી $SA$ નોડને હૃદયનું પેસમેકર કહેવામાં આવે છે.
$(2)$ $Rh$ અસંગતતાને કારણે એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ થાય છે. જો $Rh$-નેગેટિવ માતા બીજી વખત $Rh$-પોઝિટિવ ગર્ભ ધારણ કરે,તો માતાના રુધિરમાં ઉત્પન્ન થયેલા $Rh$ એન્ટિબોડીઝ જરાયુ (પ્લેસેન્ટા) દ્વારા ગર્ભમાં પ્રવેશે છે અને ગર્ભના $RBCs$ નો નાશ કરે છે. આ સ્થિતિને એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

હૃદયનો અવાજ '$dup$' કોના બંધ થવાને કારણે ઉત્પન્ન થાય છે?

કાર્ડિયાક આઉટપુટ એટલે રુધિરનું તે કદ જે:

હૃદયના પેસમેકર તરીકે કોને ઓળખવામાં આવે છે?

$SA$ ગાંઠ અને $AV$ ગાંઠનું સ્થાન જણાવો.

Difficult
View Solution

હૃદયનો પ્રથમ અવાજ કયા વાલ્વના બંધ થવાથી ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo