નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$ અસમમિતિય (Asymmetrical)
$(ii)$ અરીય સમમિતિ (Radial symmetry)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ અસમમિતિય: જ્યારે શરીરના કેન્દ્રમાંથી પસાર થતું કોઈ પણ સમતલ તેને બે સમાન ભાગોમાં વિભાજિત કરતું નથી,ત્યારે તેને અસમમિતિય કહેવામાં આવે છે. ઉદાહરણ: વાદળી (Sponges).
$(ii)$ અરીય સમમિતિ: જ્યારે શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતું કોઈ પણ સમતલ સજીવને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે,ત્યારે તેને અરીય સમમિતિ કહેવામાં આવે છે. ઉદાહરણ: કોષ્ઠાંત્રી (Coelenterates),કંકતધરા (Ctenophores) અને શૂળત્વચી (Echinoderms).

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આયોજન સ્તર આપેલા સજીવો માટે યોગ્ય છે?

Difficult
View Solution

આ પ્રકારના પરિવહનતંત્રમાં શિરાઓ ગેરહાજર હોય છે.

આપેલી આકૃતિ શું દર્શાવે છે?

આપેલ આકૃતિમાં કયા પ્રકારનું શરીર આયોજન દર્શાવેલ છે?

વિધાન $A$: નૂપુરક (Annelids) અને સંધિપાદ (Arthropods) પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે.
કારણ $R$: નૂપુરક અને સંધિપાદ પ્રાણીઓમાં પ્રાણીશરીર ત્રિજ્યાવર્તી દિશાઓમાં સરખા ભાગોમાં વિભાજિત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo