નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(i)$ પ્રોથેલસ (Prothallus)
$(ii)$ એકાંતરજનન (Alternation of generation)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $Pteridophytes$ માં અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થયેલા બીજાણુઓ અંકુરિત થઈને નાના,બહુકોષીય,મુક્તજીવી અને પ્રકાશસંશ્લેષી જન્યુજનક અવસ્થા બનાવે છે,જેને $Prothallus$ કહેવામાં આવે છે.
$(ii)$ વનસ્પતિઓમાં,તેમના જીવનચક્ર દરમિયાન જન્યુઓ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા અને બીજાણુઓ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા એકબીજા સાથે વારાફરતી આવે છે. આ ઘટનાને $Alternation$ $of$ $generation$ (એકાંતરજનન) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જન્યુજનક પેઢીની શરૂઆત સૂચવે છે?

બધી જ બીજધારી વનસ્પતિઓમાં એકાંતરજનન આ પ્રકારનું હોય છે:

આપેલ વનસ્પતિ જીવનચક્ર કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે?

હેપ્લોન્ટિક (haplontic) જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ (zygote) વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

બ્રાયોફાઇટ્સ અને ટેરિડોફાઇટ્સમાં એક-દ્વિતીય (haplo-diplontic) જીવનચક્ર વિશે સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo