નીચેનાની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ ગુરુપોષકતત્વો (Macronutrients)
$(2)$ લઘુપોષકતત્વો (Micronutrients)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ ગુરુપોષકતત્વો: જે તત્વો વનસ્પતિના પેશીઓમાં વધુ માત્રામાં,સામાન્ય રીતે શુષ્ક પદાર્થના $10 \text{ mmol } kg^{-1}$ કરતા વધારે પ્રમાણમાં હાજર હોય છે,તેને ગુરુપોષકતત્વો કહેવામાં આવે છે.
$(2)$ લઘુપોષકતત્વો: જે તત્વોની વનસ્પતિને ખૂબ જ ઓછી માત્રામાં જરૂર હોય છે,સામાન્ય રીતે શુષ્ક પદાર્થના $10 \text{ mmol } kg^{-1}$ કરતા ઓછી માત્રામાં,તેને લઘુપોષકતત્વો કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

વિધાન $P$ : આપણા શરીરમાં સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન માટે ફૉસ્ફરસ આવશ્યક છે.
વિધાન $Q$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.

કયા ખનીજતત્વનો સમાવેશ સિસ્ટીન $(Cysteine)$ અને મિથિયોનીન $(Methionine)$ એમિનોઍસિડના બંધારણમાં થાય છે?

લઘુપોષકતત્વો (micronutrients) ના સમૂહને ઓળખો.

શર્કરાના વહન,પુષ્પ અને ફળ સર્જન તેમજ કોષવિભાજન માટે કયું ખનીજતત્વ જરૂરી છે?

નીચેનામાંથી કયું મેક્રો-ન્યુટ્રિઅન્ટ (ગૌણ પોષકતત્વ) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo