વ્યાખ્યા / સમજૂતી:
$(i)$ બાહ્યવૃક્કીય (Exonephric)
$(ii)$ અંતઃવૃક્કીય (Enteronephric)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ અળસિયામાં,ત્વચીય ઉત્સર્ગિકાઓ ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ સીધો શરીરની સપાટીની બહાર કરે છે,જેને બાહ્યવૃક્કીય (Exonephric) કહેવામાં આવે છે.
$(ii)$ અળસિયામાં,વિભાજક (septal) અને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ પાચનમાર્ગમાં કરે છે,તેથી તેમને અંતઃવૃક્કીય (Enteronephric) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

અળસિયાના સંવેદી અંગો કયા છે? તેમના કાર્યો જણાવો.

$Pheretima$ એ:

નીચેનાનું કાર્ય જણાવો:
અળસિયાની દેહદીવાલ

મેગાસ્કોલેસીડી (Megascolecidae),ઓપિસ્થોપોરા (Opisthopora) અને ઓલિગોકીટા (Oligochaeta) એ કયા સજીવની વિવિધ વર્ગીકૃત કક્ષાઓ છે?

અળસિયા માટે કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo