આલ્કાઈલ હેલાઈડનું ડીહાઈડ્રોહેલોજિનેશન એ ........... છે.

  • A
    એક યોગશીલ પ્રક્રિયા
  • B
    એક વિસ્થાપન પ્રક્રિયા
  • C
    એક વિલોપન પ્રક્રિયા
  • D
    એક ઓક્સિડેશન પ્રક્રિયા

Explore More

Similar Questions

હેલોઆલ્કેન આલ્કોહોલિક $KOH$ ની હાજરીમાં કઈ પ્રક્રિયા અનુભવે છે?

નીચેનામાંથી કયા ક્લોરો સંયોજનમાં ડાયપોલ મોમેન્ટ હોય છે?

જ્યારે ઇથેનોલની પ્રક્રિયા $PCl_5$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. સંયોજન $A$ સિલ્વર નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નિપજ $B$ અને $AgCl$ આપે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું હશે?

$CH_3CH_2CH(F)CH_3$ ની $CH_3O^-/CH_3OH$ સાથે પ્રક્રિયા કરવાથી મળતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઈડનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo