નીચેનામાંથી જરાયુવિન્યાસ (placentation) ના પ્રકારોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો.

  • A
    સીમાંત (Marginal)
  • B
    અક્ષવર્તી (Axile)
  • C
    કલિકાંતરવિન્યાસ (Valvate)
  • D
    તલીય (Basal)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કુળમાં અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ જોવા મળતો નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. અસીમિત પુષ્પવિન્યાસ (racemose inflorescence) માં,પુષ્પો તલાભિસારી (basipetal) ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
$II$. ગુલાબના છોડમાં અધોજાયી (epigynous) પુષ્પો જોવા મળે છે.
$III$. રીંગણમાં,બીજાશય ઉચ્ચસ્થ (superior) હોય છે.
આ વિધાનોમાંથી કયા સાચા છે?

ખોટી જોડી શોધો:

આપેલ આકૃતિમાં દર્શાવેલ જરાયુવિન્યાસ (Placentation) કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo