અસંગત વિકલ્પ પસંદ કરો:

  • A
    $XO$-પ્રકાર
  • B
    $XY$-પ્રકાર
  • C
    $ZW$-પ્રકાર
  • D
    $OY$-પ્રકાર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવોમાં નર $\rightarrow n$ અને માદા $\rightarrow 2n$ જેવી સંરચના જોવા મળે છે?

વિધાન : મનુષ્યોમાં,નર દ્વારા આપવામાં આવતા જન્યુઓ નક્કી કરે છે કે ઉત્પન્ન થતું બાળક નર હશે કે માદા.
કારણ : મનુષ્યોમાં લિંગ એ $X-$ રંગસૂત્ર અને $Y-$ રંગસૂત્ર પરના કેટલાક જનીનોની સંચિત અસર પર આધારિત બહુજનીનિક લક્ષણ છે.

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(P)$ $(X+O)$$(i)$ ડ્રોસોફિલામાં જનીનીક બંધારણ
$(Q)$ $(XX+XY)$$(ii)$ તીતીઘોડામાં જનીનીક બંધારણ
$(R)$ $(ZZ+ZW)$$(iii)$ પક્ષીઓમાં લિંગ નિશ્ચયન
$(S)$ $(AA+XX)$$(iv)$ મનુષ્યમાં લિંગ નિશ્ચયન

સમરૂપી (homomorphic) લિંગી રંગસૂત્રો ધરાવતા સજીવો ઉત્પન્ન કરે છે:

કયા પ્રકારના લિંગ નિશ્ચયનમાં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo