ડીઓક્સિરાઈબોન્યુક્લિએઝ અને રાઈબોન્યુક્લિએઝ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

  • A
    યકૃત
  • B
    જઠર
  • C
    સ્વાદુપિંડ
  • D
    મૂત્રપિંડ

Explore More

Similar Questions

મનુષ્યમાં,દરરોજ સ્ત્રવિત થતા પિત્તરસનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($, ml$ માં)?

$A$: એપટાયલિઝમ (Aptyalism) ધરાવતા દર્દીઓમાં ડેન્ટલ કેરીઝ (દાંતનો સડો) થવાની શક્યતા સામાન્ય કરતા વધારે હોય છે.
$R$: એપટાયલિઝમ એ પેરાસિમ્પેથેટિક ચેતાતંત્રની ક્રિયાને કારણે થાય છે.

લાળગ્રંથિનો સમાવેશ કયા પ્રકારની ગ્રંથિમાં થાય છે?

મુખ્ય કોષો (Chief cells) . . . . . . માં જોવા મળે છે.

નીચેનામાંથી કયું યકૃતનું કાર્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo