નીચે આપેલી બહુપદીની ઘાત નક્કી કરો:
$-10$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(0) આપેલ પદ $-10$ છે.
$-10$ ને $-10 \times x^0$ તરીકે લખી શકાય છે.
અહીં ચલ $x$ નો ઘાતાંક $0$ હોવાથી,શૂન્યતર અચળ બહુપદીની ઘાત $0$ થાય છે.

Explore More

Similar Questions

નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$3x^3$

બહુપદી $p(x) = x^3 + 9x^2 + 23x + 15$ માટે $p(1)$,$p(2)$ અને $p(4)$ શોધો.

નીચેનાને સુરેખ,દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$8x^{3} - 343$

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે લખો. તમારા જવાબનું સમર્થન કરો.
$\frac{1}{\sqrt{5}} x^{\frac{1}{2}} + 1$ એ બહુપદી છે.

નીચેનાને સુરેખ,દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો: $x^{3}+2x^{2}+3x+2$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo